; charset=UTF-8" /> zazi.com – since 1998 | ગુજરાતી ભાષાનું અડીખમ આંદોલન
 • RSS યાયાવર
  • વેદના વિવિધ છંદ અને છન્દોનુશાસન ગ્રંથ
   વેદના છ મહત્વપૂર્ણ અંગો છે. 1) શિક્ષા , 2) કલ્પ , 3) નિરુક્ત, 4) વ્યાકરણ , 5) જ્યોતિષ અને જ રીતે 6) છંદ, કે જેનું મહત્વ બાકીનાં પાંચ અંગોથી ઓછું નથી. અને માટેજ છંદને વેદના ચરણ કહ્યા છે (છંદ પાદૌ તુ વેદસ્ય) .  જેમ ચરણ વગર ચાલવું શક્ય નથી, એજ પ્રમાણે છંદ વગરની રચનાની ગતિ […]
  • જીવન
   વિચારમાંથી જન્મે છે શબ્દશબ્દમાંથી સમજસમજમાંથી વર્તનવર્તનમાંથી આદતઆદતમાંથી ધ્યેયધ્યેયમાંથી કર્મકર્મથી ઘડાય છે વ્યક્તિત્વઆ વ્યક્તિત્વ એ જ છેઆપણું જીવન-ગીરીશ દેસાઈ , હ્યુસ્ટન {jcomments on}
  • વંદન કરતું ભાવિ ભાગ્યું ...!!
   કોરી ધાકોર વાદળી ને તડકા નું બચકું ના સદયુફડફડતી વરસી ને વળગી ગઈ એમાં વાદળ રોયુંવિજલડી ચમકે એણે સોય પરોવી હૈયે હામ ખોસ્યુંધરતી ની બળતરા તોયે સોડમ ગટગટાવા રોયું
  • અજવાસમાં આ કાપ ક્યાંથી ?
   વાદળાના અંગ પર આ છાપ ક્યાંથી ? ને ધરા મૂકી ગયા ત્યાં આપ ક્યાંથી ? વિશ્વકર્માની હતી ચણતરમાં ભૂલ, ભીંતમાં નહિતર ચમકતી ખાપ ક્યાંથી ? રાતનું અંધારું જોઈ કોણ બોલ્યું, સૂર્યના અજવાસમાં આ કાપ ક્યાંથી ?
  • રૂબાઈ ....
   છે 'અશ્ક' 'સહજ' 'મસ્ત' 'નયન' ને 'કિસ્મત' , તો 'સૈફ' વિના 'શૂન્ય' 'અસર' દીસે ગઝલ ! હો 'દર્દ' 'અદમ' 'બેફામ' જ 'ઘાયલ' જ્યાં , 'ઈર્શાદ' 'અમર' અનિલ' થકી દીપે ગઝલ !   - મગન મકવાણા 'મંગલપંથી' {jcomments on}
 • RSS હળાહળ
  • હાય અન્ના તુને યે ક્યા કિયા??
   કનુભાઈ, કનુભાઈ...... સવાર સવારમાં જયસુખ બુમો પાડતો કનુભાઈના ઘરમાં ઘુસી ગયો. એક સામાન્ય અમદાવાદિની જેમ કનુભાઈ એ પગ પર લેંઘો અને ખભાપર ગંજી પહેરીને છાપું વાંચતા હતા. જયસુખ બુમો ના પાડ. કનુભાઈ આ મહિનાનું મોટામાં મોટું કૌભાંડ મેં પકડી પાડ્યું છે. જયસુખ કૌભાંડ પકડવાના કામ આપણા નથી. તે આવુ કામ કર્યુંજ કેમ?? અને હવે ભારતમાં […]
  • બરાક ને જઈને કહેજે કે અમેરીકામાં લોકોને પોતડી પહેરાવે.
   ટ્રિંગ ટ્રિંગ.... ટ્રિંગ ટ્રિંગ .......અડધીરાતે જયસુખનો ફોન જાગ્યો. જયસુખ ડબલ બેડનાં પલંગમાં એક્લો આળોટતો હતો....ફોન ની રિંગ વાગતાજ એ કુદીને મોટેથી બોલ્યો....હલો....હલો કોણ બોલો છો. ગાંધીજી....ફોન માંથી અવાજ આવ્યો. ગાંધીજી..? બાપુ...મહાત્મા ગાંધીજી હા. ઓ બાપુ બોલો બોલો....પણ યાર તમારે ફોન કરવો પડ્યો..? સોરી એટલે કે માફ કરજો, યાર નહિં મુરબ્બી તમારે ફોન કેમ કરવો પડ્યો? […]
  • કોંગ્રેસ ના માણસ લાગો છો!?
   હલો....હલો.... હા હલો...બોલો...કોણ બોલે છે? હલો સ્વગૅ? હા સ્વગૅ! તમને કોનું કામ છે? હલો જયસુખ બોલુ છુ, બકુલનભાઈને આપોને. જયસુખભાઈ બકુલ જ બોલુ, બોલો કેમ ફોન કરવો પડ્યો? હા બકુલભાઈ , નહેરુચાચા અને રાજીવ ગાંધી સાથે વાત કરવી છે? જયસુખભાઈ તમે તો કોંગ્રેસ ના માણસ લાગો છો!?
 • RSS ધમૅવિચાર
  • સદા અને સર્વત્ર સૌનું કલ્યાણ થાઓ
   સ્વામીજીએ લખ્યું, ‘આજે વિશ્વમાં ઘણી સંસ્થાઓ છે, જ્યાં લાખો કરોડો માણસ એ રીતે જીવન નિર્વાહ કે જીવન ગઠન કરી રહ્યા છે.  પરંતુ જે સંસ્થાઓ ચેરીટીથી ચાલે છે તેમાં ઉપકાર, ઉપકર્તા અને ઉપકૃત એવા ભાવ હોય છે.  આ ભાવોમાં ગુરુગ્રંથી, લઘુગ્રંથી કામ કરતી હોવાથી ઉપકાર કરનારના અભિમાનને પોષણ મળે છે.  આપણા શરીરમાં અહંકાર એ જ સર્વ […]
  • અંતર દર્શન - હું એક સેવક છું
   273:સ્વામીજીએ લખ્યું , “હું એક સેવક છું”. અર્થાત સેવા કરવાની તીવ્ર અભિલાષા સાથે વર્ષોથી વિભિન્ન પ્રકારના યોગ, જપ, તપાદિ સાધના કરી રહ્યો છું. સેવા ધર્મ પરમ ધર્મ છે, ગહન ધર્મ છે. સેવા એક ઉચ્ચ કોટીનું કર્મ અથવા સાધન હોવાથી, સેવક થતાં પહેલાં સેવા માટે વિશિષ્ટ પ્રકારની યોગ્યતા મેળવવાની અનિવાર્યપણે આવશ્યક્તા હોય છે. અયોગ્ય સેવક લોકહિત […]
  • રાજા અને સેવક
   જે સેવક અથવા અધિકારી રાજાની વ્યક્તિગત સેવા નહીં કરતા રાજ્યપાલનની જવાબદારીમાં સહયોગ આપે છે, તે સેવક કે અધિકારી ઉપર રાજા વિશેષ પ્રસન્ન થાય છે. કરણકે રાજાની વ્યક્તિગત સેવા માટે તો ઘણાં બુધ્ધિહીન એવા સેવા કમના નિપુણ દાસ દાસીઓ મળી રહે છે. પરંતુ રજ્યપાલન માટે તો રાજા તથા રાજ્યના વાસ્તવિક સ્વરુપ સાથે પરિચિત વિદ્વન બુધ્ધિમાનની અપેક્ષા […]
  • દંડવત પ્રણામ એટલે શું?
   સ્વામીજીએ કહ્યું, દંડવત પ્રણામ એટલે શું? દંડ એટલે શું? તમે લાકડા જેવા થઈ જશો તો તમારામાં રહેશે શું? વિચાર કરો. ભકિતભાવ એમને એમ ઉપજી જાય છે? આ પહેલાં મને કોઈ વાર જોયો છે? મને ઓળખતા નથી, મારામાં રહેલા ગુણદોષ જાણતાં નથી, હું બોલું છું એ પ્રમાણે વર્તું છું કે નહિ, એ પણ તમને ખબર નથી, […]
  • કર્મ યોગ
   The word karma is derived from the Sanskrit, "to do" All action is karma. Techniclly this word also means the effects of action. In connection with metaphysics it sometimes means the effects of which our past actions were the causes. But in karma yoa we have simply to do with the word karma as meaning […]
 • Video
 • Personas:FireFox Only
  Get zazi's Personas
 • eService
 • Tags
 • Books
 • RSS સાહિત્ય સમાચાર
  • કવિતા નો કાગળ
   કવિતા ના કેટલાક નોખા અવાજો ને સાંભળવા આપ સૌમિત્રો ને અમારા સૌ કવિઓ વતી ભાવ ભર્યું નીમ્ત્રણ છે ....કવિતા નો કાગળમુકામ પોસ્ટ : Nheru foundation hall , opp - guru dwara ,nr , Air tel house , s.g high way , thaltej .સમય : 8 pm to 10 pmતારીખ : 14-12-13 ( sautarday )( FREE […]
  • કવિલોક ટ્રસ્ટ : Donation Drive
   {jcomments on}
  • “લઈનેઅગિયારમી દિશા” : એનડ્રોઈડ એપ્લિકેશન
   “લઈનેઅગિયારમી દિશા” જેવું લાંબું-લચક નામ અગિયાર નવોદિત ગઝલકારોએપ્રકાશિત કરેલ એમના પ્રથમ ગઝલસંગ્રહનું છે.આજના યુગમાં જ્યાં બે ચાર માણસોને કોઈ સારું કામ કરવા માટે ભેગા કરવા અઘરા પડે છે ત્યાંઅગિયાર જણ એક કામ માટે સહમત થાય અને તે પણ માત્ર ચાર મહિનાનાં ટૂંકા ગાળમાં પુસ્તકપ્રકાશિત થાય એ ગઝલસગ્રહના લાંબા નામની જેમ ગુજરાતી સાહિત્ય જગતમાં એક અનોખો […]
  • 'અવાજો પણ કદી દેખાય તો?
     ગુંજન ગાંધીના પ્રથમ ગઝલ સંગ્રહ - 'અવાજો પણ કદી દેખાય તો?' લોકાર્પણ - શ્રી રઘુવીર ચૌધરી વિશેષ ઉપસ્થિતિ - શ્રી ચીનુ મોદી, શ્રી ધીરુ પરીખ સંચાલન - રઈશ મનીઆર કાવ્ય પઠન - કૃષ્ણ દવે, હરદ્વાર ગોસ્વામી, ચંદ્રેશ મકવાણા, અશોક ચાવડા 'બેદિલ', અનિલ ચાવડા, ભાવેશ ભટ્ટ, મનિષ પાઠક અને રાજેન્દ્ર પટેલ મન ના મંચ પર […]
  • શબ્દનું હુતૂતૂતૂ...ભાગ - 3
 • RSS ઉઝરડા
 • Gallery
 • Ads