સબંધના ત્રિકોણ ની એક બાજુ છે ડો. માધવ કે જે ન્યુરો સર્જન છે અને એમની સાથે કામ કરતી નર્સ બંસરી સાથે લગ્ન કરી લે છે. આ બે બાજુઓને જોડે છે બંસરીનો ભૂતકાળ અને પૂર્ણ કરે છે સબંધોનો ત્રિકોણ. શું ડો. માધવ બંસરી ની સાથે જીવનનું સમાધાન કરી લેશે? શું બંસરી તેના ભૂતકાળ ને ભૂલી […]
ઈશ્વરમાં જેને શ્રધ્ધા નથી એવા “એન્ટીક શોપ” ના માલિક ને શહેરમાં આવેલા ભયંકર ભુંક્પ ને કારણે મોટા આર્થિક નુકશાનનો સામનો કરવો પડે છે. ભુકંપ જેવી એક વૈજ્ઞાનનિક ઘટના નાસ્તિક માણસ ના જીવનને ગોળ ફરતું કરી દે છે અને શરુ થાય છે ઈશ્વર અને નાસ્તિક વચ્ચેનો જંગ - “કાનજી વિરુધ્ધ કાનજી” .લેખક : ભાવેશ માંડલીઆ દિગદર્શક […]