પ્રત્યંચા- હું અને મારા શિક્ષક September 9, 2010હું એટલે કોણ ? હું એટલે હું જ . કવિ 'મીનપિયાસી' એ સુંદર કહ્યું છે :" પરમેશ્વર તો પહેલું પૂછશે,કોઈનું સુખ દુઃખ પૂછ્યું 'તુ ?દર્દ ભરેલી આ દુનિયા માં ,કોઈનું આંસુ લૂછ્યું ' તુ ?કબૂતરોનું ઘૂ...ઘૂ...ઘૂ ...,ઉંદર-ચકલા ચૂ..ચૂ...ચૂ..,છ્છુન્દરો નું છૂ...છૂ...છૂ...,ભમરા ગૂંજે ગૂ...ગૂ...ગૂ...,આ કુંજન માં શી કક્કાવારી ?હું કુદરત ને પૂછું છું,ઘુવડ […]
- રંગ , કેસરી,સફેદ,લીલો અને ભગવો. September 5, 2010લેખની શરુઆત કરતા પહેલા મને જણાવી દેવાની ઇચ્છા છે કે રંગ એ કોઇ એક સંપ્રદાય, જાત, નાત, પ્રાંત, ધમૅ , નેતા , અભિનેતા, દળ કે રાજકીય પક્ષની જાગીર નથી કે નથી એ કોઇના બાપની ગુલામ. રંગ એ કુદરત છે. રંગ એ હું અને તમે, આપણું અસ્તિત્વ છે.મારી પત્ની જયારે સાડી ના રંગ સાથે બ્લાઉઝનો રંગ મેચ કરે ત્યારે એ અચુક મને સંભળાવે છે કે વિજ્ઞાને પુરવાર કયુૅ છે કે કેટલાક પુરુષોમાં રંગ […]
- અમ્મારું ઘર રાજકોટ મુકામે... May 4, 2010આમ વીચાર કરીએ તો એક ઓસરીઉતાર બે ઓરડા ! એક બાજુ રસોડું અને સામે કોઠાર. રસોડા પાછળ ખાંચો અને બરાબર તેની સામે બીજો ખાંચો, જ્યાં બાથરુમ. બસ ! વાત પુરી. આ ઘરમાં અમે દસ જણાં રહીએ. ઉપરાંત અનેક મહેમાનોની હાર... પણ ક્યારેય અગવડ પડી હોય એવો અનુભવ થયો નહોતો. રસોડામાં ભીંતમાં જડેલો ૩/૪ ખાનાવાળો કબાટ; એક પીંજરુ - જે આજકાલનાં ‘ફ્રીઝ’ની ઐસી કી તૈસી બોલાવે. નાના રસોડાન […]
- હું અને મારા શિક્ષક September 9, 2010
આરોગ્ય- કઠોળ : પૃથ્વી પરનું રતન April 3, 2010ડૉકટર : ચંગુ દોસ્ત, તારા રિપોર્ટ જોતાં એવું લાગે છે કે તારે હવે વધારે કઠોળ ખાવા જોઈએ.ચંગુ : ડોકટર સાહેબ, તમે મારા ભગવાન જેવા છો. છેલ્લા વીસ વર્ષોથી તમારી સલાહ માનું છું, તમારી સલાહનું હું સંપૂર્ણ પાલન કરું છું પણ પ્લીઝ મન કઠોળ ખાવાની સલાહ ન આપશો. કઠોળ ખાઉં છું ને મને પેટમાં એટલી બધી ગડબડ થાય છે કે ન પૂછો વાત. આખી રાત વાયુ છૂટેે છે.બીજો પણ એક વાર્તાલાપ સાંભળવ […]
- ભાત ખાઓ અને વજન ઉતારો April 3, 2010એક ડોકટર અને દર્દી વચ્ચેનો સંવાદ સાંભળવા જેવો છે.ડોકટર ઃ બેન, જરા વજન કાંટા પર ઊભા રહેશો, પ્લીઝ.દર્દી ઃ મને તો શરમ લાગે છે અને મને તો ખબર છે કે એક-બે કિલો વજન તો વધી ગયું હશે.ડોકટર ઃ હા, બેન વજનકાંટો બતાવે છે કે તમારું વજન જેટલું હોવું જોઈએ એના કરતા ઘણું વધારે છે. હવે તમારે ખાવામાં વિશેષ કાળજી રાખવી જોઈએ.દર્દી ઃ સાહેબ, સાચું કહું તો, હું કંઈ જ ખાતી નથી. ઘી-ત […]
- દૂધની બનાવટ April 3, 2010ઘીઘી વિષય પણ ઘણો વિવાદાસ્પદ છે. આગળના જમાનામાં લોકો વાડકે વાડકે ઘી પીવાનું પસંદ કરતા હતા. ઘીમાંથી બનાવેલા લાડુ ખાવાની તો જાણે હરીફાઈ ચાલતી હતી અને નવાઈ એ વાત છે તે તમારા દાદાને કોઈ હાર્ટએટેક કે હાઈપરકોલેસ્ટ્રોલ કે ડાયાબીટીસની બિમારી સતાવતી ન હતી. જયારે આજે ડાયેટીંગ કરનાર ઘીને બિલકુલ અડકતા નથી. વજનને ધ્યાનમાં રાખીને ચાલનાર ઘીથી દૂર ભાગે છે અને સૌથી વધારે હાર્ […]
- કઠોળ : પૃથ્વી પરનું રતન April 3, 2010
eService
Ads
Latest Headlines
-
મુશાયરો
... -
યાયાવર ડિસેમ્બર 2009
...