મિત્રોને જણાવો
ગુજરાત સમાચાર
GujaratSamachar
email@zazi.com
New User : Sign up નાટક
- અંતિમ અપરાધચિત્રલેખા 2013 નાટ્ય સ્પર્ધામાં નવ નવ ઈનામો મેળવી ચકચાર મચાવનારું હૃદયસ્પર્શી સામાજિક થ્રીલર ‘અંતિમ અપરાધ’ હવે એના નવા રંગરૂપ સાથે, મુંબઈની વ્યાવસાયિક રંગભૂમિના ઓપ સાથે, 9 મેથી શરૂ થઈ રહ્યું છે. રાજેન્દ્ર બુટાલા પ્રસ્તુત, સપ્તમેઘ સર્જિત, તેજલ રાવલ-ચેતન ગાંધી-શીલાબુટાલા નિર્મિત આ નાટકના દિગ્દર્શક વીરલ રાચ્છ અને લેખક ડો. રઈશ મણિયાર છે.અંતિમ અપરાધ એ જીવનના જુદા […]
- એક સાંવરીયો બીજો બાવરીયોસબંધના ત્રિકોણ ની એક બાજુ છે ડો. માધવ કે જે ન્યુરો સર્જન છે અને એમની સાથે કામ કરતી નર્સ બંસરી સાથે લગ્ન કરી લે છે. આ બે બાજુઓને જોડે છે બંસરીનો ભૂતકાળ અને પૂર્ણ કરે છે સબંધોનો ત્રિકોણ. શું ડો. માધવ બંસરી ની સાથે જીવનનું સમાધાન કરી લેશે? શું બંસરી તેના ભૂતકાળ ને ભૂલી […]
- અમરેલી થી અમેરીકાલેખક : રાજેશ સોની દિગદર્શક : રસિક દવે કલાકાર : કેતકી દવે ,મીરા આચાર્ય , પુજા દમાણીયા, વિક્ર્મ મહેતા , મહેશ ઉદેશી, દુષયંત વોરા, સુકેતા મહેતા, પૃથ્વરાજ , સાજન , કશ્યપ અને હરેશ પંચાલ ગુજરાતના એક નાનકડા ગામમાં રહેતી દાદીમાંને યુએસમાં રહેતો લાડકો પૌત્ર કાયમ કહ્યા કરે કે દાદી “તુ એક વાર તો મારા દેશ […]
- કાનજી વિરુધ્ધ કાનજીઈશ્વરમાં જેને શ્રધ્ધા નથી એવા “એન્ટીક શોપ” ના માલિક ને શહેરમાં આવેલા ભયંકર ભુંક્પ ને કારણે મોટા આર્થિક નુકશાનનો સામનો કરવો પડે છે. ભુકંપ જેવી એક વૈજ્ઞાનનિક ઘટના નાસ્તિક માણસ ના જીવનને ગોળ ફરતું કરી દે છે અને શરુ થાય છે ઈશ્વર અને નાસ્તિક વચ્ચેનો જંગ - “કાનજી વિરુધ્ધ કાનજી” .લેખક : ભાવેશ માંડલીઆ દિગદર્શક […]
- અંતિમ અપરાધ
પ્રત્યંચા
- એક પારિજાતક નું ફુલસુશીલ****રોજ એક પારિજાતક નું ફુલ તને ઘરવું છે....સ્વીકારીશ ને ? સૂકીભાજીનું શાક જમતા જમતા વિચારમાં પડી ગઈ...ભાણે થી ઉઠી ગઈ...ભાઈએ ખુશ ખુશ થઈને વિદાયઆપેલી...સાસરે ડાહી થઈ ને રેહજે ની શિખામણ ખુબ ધ્યાન થી રોતા રોતા સાંભળેલી...પરદેશ છે આવી નહીં શકીએ પારકા દેશમાં ને અજાણ્યા માણસો...કેટલાય દિવસથી ચિંતા હોવાછંતા મા કહે તે પેહલા જાણી તો ગયેલીજ...આ […]
- મહાદેવ નો આફરો" ૐ નમઃ શિવાય ....ૐ નમઃ શિવાય .." ને મેં ત્રાંબા ની લોટી ના સમગ્ર દૂધ થી ભોલેનાથ નો દગ્ધીભીષેક કર્યો . " અલ્યા હવે તો આફરો ચડ્યો છે હો..." ભોલેનાથ થી ના રહેવાયું ને એ બોલી પડ્યા . " પણ બાબા , શ્રાવણ મહિનો છે એટલે લોકો ભક્તિભાવ થી અભિષેક તો કરવાના જ , […]
- પોલીસની ગાડી ને કતલની તપાસએક દિવસ સવારે ઉઠી ને જોયું તો એ ત્યાં ન'તી, આ ન'તી એટલે શું? ન'તી એટલે કે એને સ્થાને હવે ત્યાં માત્ર અવકાશ છે, એટલે કે એ જગ્યા સાવ ખાલી નથી. આપણું કામ શિલ્પકાર જેવું છે, હવે હાથમાં ટાકણું લઈને આ અવકાશ ને ટાંચી ટાંચીને જગ્યા કરી આપવી પડે, એટલે આ આખાયે શહેરમાં રહેતાં બધાયને […]
- મારી માંહ્ય નું બાળપણુંનાના બાળક ના જોર જોર થી રડવા નો અવાજ સાંભળી ને હું કુતુહલ સહજ ભાવે ઘર ની બહાર આવ્યો . એક ભાઈ એના ચારેક વરસ ના બાળક ને બાલ-મંદિર માં ( સુધરેલી ભાષા માં કહું તો પ્લે હોમ માં મુકવા જતા હતા) , પણ ઘર ના માહોલ ની બહાર ના રહેવા ટેવાયેલું એ બાળક રડતું […]
- એક પારિજાતક નું ફુલ
આરોગ્ય
- આ શ્રાવણ મહિના માં કરવા જેવા કેટલાક નવતર વ્રત ઉપવાસ !!શ્રાવણ મહિનો એટલે ઉત્સવોનો મહિનો... એક ટાણા, ઉપવાસનો મહિનો... એમાય આ વખતે તો રમઝાન પણ સાથે જ છે ! ને થોડા દિવસોમાં જૈન લોકોના વ્રત પણ શરુ થશે ! પણ આ બધા માં સૌથી મઝેદાર હિંદુ લોકોના કહેવાતા ઉપવાસ/એકટાણા હોય છે... એય ને મજે થી સાબુદાણા ની ખીચડી, શીંગ બટેટાની ખીચડી ભર પેટ આરોગવાના અને […]
- કઠોળ : પૃથ્વી પરનું રતનડૉકટર : ચંગુ દોસ્ત, તારા રિપોર્ટ જોતાં એવું લાગે છે કે તારે હવે વધારે કઠોળ ખાવા જોઈએ.ચંગુ : ડોકટર સાહેબ, તમે મારા ભગવાન જેવા છો. છેલ્લા વીસ વર્ષોથી તમારી સલાહ માનું છું, તમારી સલાહનું હું સંપૂર્ણ પાલન કરું છું પણ પ્લીઝ મન કઠોળ ખાવાની સલાહ ન આપશો. કઠોળ ખાઉં છું ને મને પેટમાં એટલી બધી […]
- ભાત ખાઓ અને વજન ઉતારોએક ડોકટર અને દર્દી વચ્ચેનો સંવાદ સાંભળવા જેવો છે.ડોકટર ઃ બેન, જરા વજન કાંટા પર ઊભા રહેશો, પ્લીઝ.દર્દી ઃ મને તો શરમ લાગે છે અને મને તો ખબર છે કે એક-બે કિલો વજન તો વધી ગયું હશે.ડોકટર ઃ હા, બેન વજનકાંટો બતાવે છે કે તમારું વજન જેટલું હોવું જોઈએ એના કરતા ઘણું વધારે છે. હવે […]
- આ શ્રાવણ મહિના માં કરવા જેવા કેટલાક નવતર વ્રત ઉપવાસ !!
મુશાયરો Archive
-
મુશાયરો
...