નિવૃત્તિમાં પ્રવૃત્તિ
વિજય ડી શાહ
ચિંતક, લેખક અને કવિ
નમસ્કાર!

મારુ કામ ફાઇનાન્સીયલ પ્લાનીંગ છે. જેની પહેલી જરુરીયાત છે તમારી ભવિષ્યની નાણાકીય જરુરીયાતો સમજવાની.તમે નાણાકીય રીતે સક્ષમ હો તો તે પૈસા ભવિષ્યમાં કેવી રીતે વારસદારો પાસે રહે અને ઓછી તકલીફે આવનારા ટેક્ષની ગણતરી સાથે વિવિધ પરિસ્થિતિમાં તેને સાચવવાનુ કામ હુ કરુ છુ. કદાચ તમે કહેશો મારી પાસે પૈસાતો છે પણ તે પુરતા છે કે ઓછા છે તે જાણવુ છે. તો તે પરિક્ષણ પણ મારુ કામ છે જ.

આ સ્લાઇડ શૉમાં નાણાકીય બાબતો કરતા મનો વૈજ્ઞાનીક વાતો વધુ કરુ છુ કારણ તે પ્રારંભીક જરુરીયાત છે. ચાલો તો જોઇએ "નિવૃત્તિની પ્રવૃત્તિ"