મુશાયરો

લ્યો, કરું કોશિશ ને ફાવે તો કહું,
શબ્દ જો એને સમાવે તો કહું
હું કદિ ઊંચા સ્વીરે બોલું નહીં,
તું જરા નજીક આવે તો કહું! – રાજેન્દ્ર શુક્લ

નજીક જવા અહિં કલીક કરો